Sunday, January 25, 2009

Bhajans - Sri Rang Avadhootji (શ્રી રંગઅવધૂતજી)

શ્રી રંગઅવધૂતજી કહે છે કે 

“કિશોરવયની બાળા નિશદિન માત થવા તલસાય 

ઢીંગલા ઢીંગલી કોડે રમતા અંતે માતા થાય.
જેવી જેની બુદ્ધિ રે તેવા નર તેહ થયા,
કીટ ભમરીનું ધ્યાન ધરે છે; જાત વિજાતિય એહ
ભયથી ધ્યાતાં ભમરી થાયે; કેમ ખાલી જશે નેહ (પ્રેમ)
ધ્યાતા ધ્યેય નિશ્ચે રે, જીવ તે તો શિવ થયા;
હરિગુણ ગાતાં રે, હરિજન હરિ થયા;
નિર્ગુણ ધ્યાતાં રે, ગુણાતીત પોતે થયા. 

                          - અષ્ટાવક્રગીતા - પૃ. ૭૮ .

0 comments:

Post a Comment | Feed



 
^

Powered by BloggerINDIASPIRITUALITY Lite by UsuárioCompulsivo
original Washed Denim by Darren Delaye
Creative Commons License