Showing posts with label Bhole Baba. Show all posts
Showing posts with label Bhole Baba. Show all posts

Sunday, August 9, 2009

Sri Bhole Baba - 5

“અભિમાન રખતા મુક્તિ કા સો ધીર નિશ્ચય મુક્ત હૈ

અભિમાન રખતા બંધ કા સો મૂઢ બંધનયક્ત હૈ

જૈસી મતિ વૈસી ગતિ લોકોક્તિ યહ સચ માન કર

ભવબન્ધ સે નિર્મુક્ત હો, હો જા અજર ! હો જા અમર” !

                                    - અષ્ટાવક્રગીતા - પૃ. -૮૫

 

આત્મા અમલ સાક્ષી અચલ વિભુ પૂર્ણ શાશ્વત મુક્ત હૈ

ચેતન અસંગી નિઃસ્પૃહી શુચિ શન્ત અચ્યુત તૃપ્ત હૈ

નિજ રૂપ કે અજ્ઞાન સે જન્મા કરે ફિર જાય મર

ભોલા સ્વયં કો જાન કર, હો જા અજર ! હો જા અમર

                 - વેદાંત છંદાવલી (અષ્ટાવક્રગીતા - પૃ. -૮૮)

“આ અહંકાર આવે છે ક્યાથી ? તે પ્રમાણે વિચાર કરનારનો અહંકાર પડી જાય છે. આ જ આત્મવિચાર છે.

                                       - અષ્ટાવક્રગીતા - પૃ. –૮૮

Sunday, January 25, 2009

Bhajans - Sri Rang Avadhootji (શ્રી રંગઅવધૂતજી)

શ્રી રંગઅવધૂતજી કહે છે કે 

“કિશોરવયની બાળા નિશદિન માત થવા તલસાય 

ઢીંગલા ઢીંગલી કોડે રમતા અંતે માતા થાય.
જેવી જેની બુદ્ધિ રે તેવા નર તેહ થયા,
કીટ ભમરીનું ધ્યાન ધરે છે; જાત વિજાતિય એહ
ભયથી ધ્યાતાં ભમરી થાયે; કેમ ખાલી જશે નેહ (પ્રેમ)
ધ્યાતા ધ્યેય નિશ્ચે રે, જીવ તે તો શિવ થયા;
હરિગુણ ગાતાં રે, હરિજન હરિ થયા;
નિર્ગુણ ધ્યાતાં રે, ગુણાતીત પોતે થયા. 

                          - અષ્ટાવક્રગીતા - પૃ. ૭૮ .

Sri Bhole Baba - 4 (વેદાન્તછન્દાવલી)

 

મૈ શુદ્ધ હૂં મૈ બુદ્ધ હૂં જ્ઞાનાગ્નિ ઐસી લે ભલા 

મત પાપ મત સંતાપ કર અજ્ઞાન બન કો દે જલા 
જ્યોં સર્પ રસ્સી માંહી જિસ મેં ભાસતા બ્રહ્માંડ ભર 
સો બોધ સુખ તૂ આપ હૈ, હો જા અજર, હો જા અમર 

- વેદાન્તછન્દાવલી (અષ્ટાવક્રગીતા - પૃ. ૭૦)

Sunday, January 18, 2009

Sri Bhole Baba - 3 (વેદાન્તછન્દાવલી)

ચૈતન્ય કો કર ભિન્ન તન સે શાન્તિ સમ્યક પાયગા ।
હોગા તુરત હી તુ સુખી સંસાર સે છૂટ જાયગા ॥
આશ્રમ તથા વર્ણાદિ કા કિંચિન્ન તૂ અભિમન કર । 
સમ્બન્ધ તજ દે દેહ સે, હો જ સજર ! હો જા અમર ॥

- વેદાન્તછન્દાવલી (અષ્ટાવક્રગીતા - પૃ. ૪૭)


“નહી ધર્મ હૈ ન અધર્મ તુઝ મેં દુઃખ સુખ ભી લેશ ના ।
હૈ યે સભી અજ્ઞાન મેં કર્તાપના ભોક્તાપના ॥
તૂ એક દ્રષ્ટા સર્વ કા ઇસ દૃશ્ય સે હૈ દૂરતર ।
પહિચાન અપને આપ કો, હો જા અજર ! હો જ અમર ॥

- વેદાન્તછન્દાવલી (અષ્ટાવક્રગીતા - પૃ. ૫૪)


"કર્તૃત્વ કે અભીમન કાલે સર્પ સે હૈ તૂ ડસા !
નહિ જાનતા હૈ આપ કો, ભવપાશ મેં ઈસ સે ફઁસા !
કર્તા ન તૂ તીહું કાલ મેં શ્રદ્ધા સુધા કા પાન કર !
પી કર ઉસે હો જા સુખી, હો જા અજર ! હો જા અમર !"  

- વેદાન્તછન્દાવલી (અષ્ટાવક્રગીતા - પૃ. ૬૫)

Wednesday, January 14, 2009

Sri Bhole Baba - 2 (શ્રી ભોલે બાબાના ભજન - ૨)

શ્રી ભોલે બાબાના ભજન - ૨

જો મોક્ષ હૈ તૂ ચાહતા વિષ સમ વિષય તજ તાત રે ।

આર્જવ ક્ષમા સંતોષ શમ દમ પી સુધા દિન-રાત રે ॥
સંસાર જલતી આગ હૈ, ઈસ આગ સે ઝટ ભાગ કર ।
આ શાન્ત શીતલ દેશ મેં હો જા અજર ! હો જા અમર ॥

 

               - વેદાંતછંદાવલી (અષ્ટાવક્રગીતા - પૃ. ૩૨)

Tuesday, January 6, 2009

શ્રી ભોલે બાબાના ભજન

“શ્રી રામ ત્યાગી રાજ્ય ચૌદ ચૌદ વર્ષ વસ્યા વને
હિમ, વાત, તપ, કંટક તથા શર તીક્ષ્ણ અસુરોનાં સહે,
સીતા વને ત્યાગી દીધાં તો યશ હજુય ગવાય છે !
શ્રીક્રુષ્ણ મથુરાને ત્યજી વસિયા જઈને ગોકુળે,
ગોકુળ ત્યજ્યું ત્યમ દ્વારિકા યે સિંધુમાંહે જઈ ધસે.
ઉપદેશ દીધો પાર્થને સહુ ધર્મ ત્યજવ કારણે ,
એની શરણમાં આવી કેવળ આત્મ ભજવા કારણે.
હા સિદ્ધ એથી ત્યાગ સર્વે સાધનોમાં મુખ્ય છે,
એથી મળે છે શક્તિ ને એથી ટળે છે દુઃખ રે !
કરતો ભગીરથ ત્યાગ ના તો કેમ ગંગા આવતી !
ગંગા ન ત્યજતી ગૌમુખી તો પાપ કેમ મિટવતી ?
જીવ સૃષ્ટિનું હોવું ત્યાગને આધીન છે
તો ત્યાગ સહુથી શ્રેષ્ઠ છે, આ વત સંશયહીન છે.
દે ત્યાગ ભોળા ! દેખજે પછી દૃષ્ટિ નાના સૃષ્ટિ છે.
બન્ને નહીં દેખાય ના તો અલૌકિક દૃષ્ટિ છે.
વિરલા કરોડો માંહ્ય અદ્ભુત દૃષ્ટિ આવી પામશે
એ ભક્તયોગી મુક્ત છે, જ્ઞાની વળી કહેવાય એ."

                                         

                                         - વેદાંતસુધા કુંભ - ૩



 
^

Powered by BloggerINDIASPIRITUALITY Lite by UsuárioCompulsivo
original Washed Denim by Darren Delaye
Creative Commons License